Savjibhai Korat Bridge Mota Varachha

  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon

Surat, India

Bridge

Savjibhai Korat Bridge Mota Varachha Reviews | Rating 4.9 out of 5 stars (2 reviews)

Savjibhai Korat Bridge Mota Varachha is located in Surat, India on Gujarat State Highway 167, Shanti Niketan Society, Mota Varachha. Savjibhai Korat Bridge Mota Varachha is rated 4.9 out of 5 in the category bridge in India.

Address

Gujarat State Highway 167, Shanti Niketan Society, Mota Varachha

Open hours

...
Write review Claim Profile

S

Sanjay Kaswala

Very nice over bridge of Tapi River Surat

P

prakashkumar vekariya SOCIAL SOLDIER.ind.

તા.૧૯.૦૧.૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૩૦ ના સમયે એક અજાણ્યા યુવાને મોટાવરાછા સવજીકોરાટ બ્રીઝ થી બાઇક મુકી તાપી નદિમા જંપ્લાવ્યુ અને તેની પુલ પર પડેલી બાઇકમાં ઝેર ની બોટલ પણ જોવા મળી. તુરંત સ્થળ પર ઇન્ડીયન સિવીલ ડીફેન્સ ના સૈનિક પ્રકાશકુમાર વેકરીયા, ફાયર વિભાગ તથા પોલીસ અને ૧૦૮ ની ટીમ હાજર થઇ ફાયરના જવાનો અને સિવીલ ડિફેન્સ દ્વારા શોધ ખોળ ચાલુ કરાઇ હતી આ કાર્ય ફાયર તથા પોલીસ નુ રોજીંદુ હોય છે, પણ એક સિવીલીયન ના રુપમાં પ્રકાશકુમાર વેકરીયા દ્વારા સિવીલ ડિફેન્સ ની માનદ્ સેવા ઉપરાંત યુનિવર્સલ ફાઉન્ડેશન ના અધ્યક્ષ સ્થાન ને ઉજાળતા માનવ સેવાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો અસંખ્ય લોકોના જીવ બચાવી આ તેમના દ્વારા ૭ મી વખત તાપી નદીમાં જીવ બચાવવા ગયા નો બનાવ હતો પણ પ્રથમ વખત મૃતદેહ ન મળતા અફસોસ વ્યક્ત કર્યો હતો અને ઉતરાયણના હીસાબે હજારો મીટર દોરી રેસ્ક્યુ બોટ ના મશીન મા ફસાવાની તથા ઝાળ ફસાવાથી ફાયર ના જવાનો ને ધણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડેલો તથા સાજ ૬.૦૦ વાગ્યા સુધી જંપલાવનાર ની કોઇ ભાળ મળી નહતી.