Anand, India
Karamsad
N/A
સારી જગ્યા છે . જવાનું કોઈક વાર જ થાય છે પણ મજા આવે છે . દોસ્તરો આવે , છાપું વાંચીએ . એમાં આડી ઉભી ચાવી ભરીએ . મિનરલ વોટર મસ્ત આવે . બપોરે 12 થી રાત ના 10 AC ની સુવિધા ઋતુ આધારિત હોય . ચોખ્ખાઈ સારી હોય છે અને અઢળક જાતની જનરલ્સ આવતી હોય છે . હવા ઉજાસ સારો હોય છે .
like
Deli
The best companies in the category 'Deli'