Bhavnagar, India
Kalubha Rd, Devbagh
N/A
+912782423917
Good
like
હું અહીં ચાર-પાંચ વખત આવેલો છું.અને સાલું એવું લાગે કે વિકલાંગ બાળકો આ નોર્મલ બાળકો કરતા વધારે એકટીવ હોય છે. અને હા તે માત્ર કોઈ એક અંગ થી જ સક્ષમ નથી હોતા. વિકલાંગ બાળકો થોડા સમય એટલે કે ત્રણ-ચાર વર્ષમાં જ જીતેલી ટ્રોફીઓ એટલી બધી છે જે નોર્મલ સ્કૂલમાં પણ નથી. અને અહીં બાળકો દરેક તહેવાર ઉજવે છે. અહીં શિક્ષકો પણ વિકલાંગ (અંધ) છે છતાં પણ વિદ્યાર્થીઓ ને ભણાવે છે. અંધ છોકરાઓ પણ કોમ્પ્યુટર અને મોબાઈલ (વૉટ્સઍપ-ફેસબુક) અને બીજી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વાપરે છે. અને એક પગ ન હોવા છતાં પણ છોકરી નૃત્ય કરી શકે છે. વિકલાંગ છે, છતાં તે બીજા પર બોજ બનતા નથી અને પોતે રોજગારી મેળવે છે. ગુજરાતની બીજા નંબરની અંધ સ્કૂલ છે. અમારા શિક્ષક શ્રી મુકેશભાઈ બાવળિયાના કહેવાથી હું આવેલો અને ખુબ જાણ્યું અને તમે પણ અહી કંઈક નવું જાણો................... (This is the student who has all the skills)..
Deli
The best companies in the category 'Deli'