Navsari, India
Khadsupa Boarding, NH 48
N/A
Wheelchair-accessible entrance
Nice Government Hospital, Clean and Hygienic
like
good hospital & free check up .
સરકારી દવાખાના યા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ખડસુપા બોર્ડિંગ આં સ્થળ એ રેફરલ હોસ્પિટલ નો દરજ્જો ધરાવતી નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલી ખુબજ તાકીદની અને સામાન્ય બીમારી કે કોઈ ખાસ પ્રકારની માંદગી માટે આજુબાજુના નગરો, ગામો અને નગરપાલિકા વિસ્તારમાં લોકોને લગભગ મુક્ત સારવાર મળે છે. જ્યાં ના સર્જન, કન્સલ્ટિંગ ડોક્ટર્સ , નર્સો, વોર્ડ બોય અને ત્યાંના ફાર્મસી અને કેશ રજીસ્ટ્રેશન ના Ms. રીમા ચૌહાણ, દરેકની સેવા અને સહકાર સરાહનીય છે. હાલમાંજ હોમીયોપેથી વિભાગના ડોકટર કુ. હિરલ આર પટેલ ને મારી સ્વાસ્થ્ય અંગે મળવાનું થયું અને એમની સાથે હોમીયોપેથી ના માળખા મુજબ દર્દી સાથે ચર્ચા અને પેશન્ટ ની સ્થિતિ બાદ એમણે જે દવાઓ આપી અને છેલ્લા ૧૧ દિવસથી એમની લિખિત અને ત્યાંથી મળેલ દવાઓ, માર્ગદર્શન મુજબ મારી આરોગ્ય વિષયક તકલીફો નું નિરાકરણ સુંદર થઈ રહ્યું છે અને એજ કોર્ષ ને હું અનુસરી રહ્યો છે ખુબ આભાર ડો. હિરલ પટેલ ક્રમશ:
Deli
The best companies in the category 'Deli'