Porbandar, India
Bhatia Bazar Old
N/A
પોરબંદરમાં આ લાઈબ્રેરી સૌથી સારી છે. પણ ખોજાખાના પાસે આવેલ 'જિલ્લા સરકારી લાઈબ્રેરી' માં કામ કરતો અને લાઈબ્રેરી સંભાળતો બાપો ફાટેલ મગજ નો છે. જે પણ અહીં આવે એને માનસિક ત્રાસ આપી ભગાડે છે. એટલે જ આ લાઈબ્રેરી માં કોઈ આવતું નથી. મજાની વાત એ છે કે આ લાઈબ્રેરી માં સ્પર્ધત્મક પરીક્ષા ને લગતા પૂષ્કળ પુસ્તકો છે પણ બાપા ના ત્રાસ ને કારણે કોઈ અહીં આવતું જ નથી. વળી અહીં ફ્રી વાઇફાઇ પણ છે.છતાં અહીં વિદ્યાર્થી ઓ આવતા નથી. અહીં નો ગ્રન્થપાલ તો મહિના માં એક વાર આવે છે. લાઈબ્રેરી તો પટાવાળો બાપો સંભાળે છે.
like
Deli
The best companies in the category 'Deli'