Laxson

  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon
  • Trustfeed ratings Icon

Surendranagar, India

laxsonbandsaw.com
Machine workshop

Laxson Reviews | Rating 4.4 out of 5 stars (2 reviews)

Laxson is located in Surendranagar, India on Udhyog Nagar. Laxson is rated 4.4 out of 5 in the category machine workshop in India.

Address

Udhyog Nagar

Phone

+91 9925023681

Open hours

...
Write review Claim Profile

P

Piyush rohit

laxson industry is one of the popular company for manufacturing bansaw machines. They provides original quality products. Best service, quick response,reasonable cost with best quality. All this things are provided through high class machineries and equipments. just visit the site.

C

Chandrakant Panchal

આપણે વાત થયા મુજબ તમે મશીન નવું મોકલાવવાના હતા હજુ સુધી મળેલ નથી મહેરબાની કરીને મોકલી આપવા નમ્ર વિનંતી. આપણી જાણ ખાતર હું બહુ નાનો માણસ છું અને ખાલી કટીંગ થી ઞુજરાંત ચલાવું છું બેંકમાંથી લોન લીઘેલી છે જુલાઈ મહિનામાં મશીન લીઘેલ અને પેમેન્ટ રૂ.૧૭૭૦૦૦/- ૧૦૦% એડવાન્સ લીધેલ બેંક થકી પેમેન્ટ ચૂકવણી કરેલી જે દિવસે મોકલેલ પણ મશીન માં ફોલ્ટ હોવાથી તમારા એન્જિનિયર વારંવાર આવેલ પણ મશીન રીપેરીંગ ન થયેલ પછી માલિક શશીકાંતભાઈ સાથે વાતચીત મુજબ નવુ મશીન આપવાની વાત કરી હતી આજદિન સુધીમાં કઈ થયેલ નથી અને ફોન પણ ઉપાઙતા નથી કોઈ જવાબ પણ આપતા આપણી થયેલ વાતનુ મારી પાસે રેકોર્ડીંગ પણ અને સાબીતી છે હવે તમે મને કીઘુ હતું મશીન નવું મોકવાનુ હવે મને તમારે મશીન આપવાની ઈચ્છા નથી લાગતી ઞરીબ માણસ ને હેરાન કરવાથી સુખી નહી થાવ અને હું પણ તમારા સમાજ નો છું huબાકી તમારી જેવી ઈચ્છા. ૬ મહિના થઈ ગયા બેક માંથી લોન લીધી છે